નખત્રાણા તાલુકાના સુખપર અને વિભાપર ગામની વચ્ચે ટ્રેઈલર અને ઈકો કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોરગરના યુવાનનું મોત નીપજ્યું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ મોરગર ગામના 37 વર્ષીય માવજી કાનજી મહેશ્વરીનું અકસ્માતમાં મોત નીપજવું હતું. હતભાગી યુવાન ઇંકો કારમાં બેસીને નલિયાથી પોતાના પરે આવી રહ્યો હતો.એ દરમિયાન સુખપર અને વિભાપર ગામની વચ્ચે ઈકો કાર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જી કે.માં ફરજ પરના તબી