દસાડા: પાટડી ની બજારોમાં દિવાળી પર્વ નિમિત્તે ખરીદી બાબતે મોટી ભીડ જોવા મળી : ટ્રાફિક જામના જોવા મળ્યા દ્રશ્યો
હાલમાં દિવાળી નો પવિત્ર પર્વ નજીક છે ત્યારે દસાડા તાલુકાના પાટડી શહેરમાં પાટડી શહેરના લોકો સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો ખરીદી માટે ઉમટ્યા હતા ત્યારે ખરીદી બાબતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી રંગબેરંગી રંગોળીના કલરો, અને ફટાકડા લેવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.