ગોધરા: શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનના હુમલામાં 9 લોકો ઇજાગ્રસ્ત, મેડિકલ ઓફિસર ડૉ. વનરાજ ચૌહાણ એ માહિતી આપી
ગોધરા શહેરના સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર વનરાજ ચૌહાણ એ માહિતી આપતા જણાવ્યું હતું કે બુધવારે ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ગોધરા ના વિવિધ વિસ્તારો માંથી કુલ 9 જેટલા શ્વાનના હુમલાના ઈજાગરતો સારવાર અર્થે આવ્યા હતા