રાપર: તેરા તુજકો અપર્ણ કાર્યક્રમ અંતર્ગત રવેચી માતાજીના મેળામાં ગુમ થયેલ બાઇક મૂળ માલિકને પરત કરતી રાપર પોલીસ
Rapar, Kutch | Sep 15, 2025 તાજેતરમાં યોજાયેલ રવેચી માતાજીના મેળા દરમિયાન ચોર ઈસમ દ્વારા એક બાઈકની ઉઠાંતરી કરવામાં આવી હતી જેને રાપર પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.બાદમાં જરૂરી પુરાવા મંગાવી મોટર સાયકલ મૂળ માલિકને પરત કરી હતી