ખંભાળિયા: લંપીના રોગને રોકવા જિલ્લા પશુપાલન શાખાની કામગીરી; અંદાજિત 54 હજાર કરતા વધારે પશુઓનો કરાયો સર્વે.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 8, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ રોગના લક્ષણો દેખાતા પશુપાલન શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે....