પાલીતાણા: કમોસમી વરસાદના કારણે લાખાવાડ નજીક રજાવળ નદી બે કાંઠે વહેંચી થઈ
ભાવનગર જિલ્લામાં પડેલા કામોસમી વરસાદને લઈને જોવા મળી રહેશે ત્યારે પાલીતાણામાં પડેલા કમોસમી વરસાદના કારણે નદીનાાળામાં નવી નિર્ણય આવક તથા રજાવળ ડેમ ઓવરફ્લો થતા તેના દરવાજા ખુલવામાં આવ્યા જેના કારણે નજીકથી પસાર થતી રાજવળ નદી બે કાંઠે વહેતી થઈ.