વાંકાનેર: ઢુવા-માટેલ રોડ પર કરિયાણાની દુકાનમાં ચાલતું ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપાયું
Wankaner, Morbi | Oct 22, 2026 વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર કરિયાણાની દુકાનની આડમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું છે. તંત્ર દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.