જિલ્લાના ઠાકોર સમાજના લોકોને વ્યસનથી દૂર રહી શિક્ષણ તરફ આગળ વધવા મંત્રી સ્વરૂપજી ઠાકરે અનુરોધ કર્યો - Palanpur City News
જિલ્લાના ઠાકોર સમાજના લોકોને વ્યસનથી દૂર રહી શિક્ષણ તરફ આગળ વધવા મંત્રી સ્વરૂપજી ઠાકરે અનુરોધ કર્યો
Palanpur City, Banas Kantha | Oct 26, 2025
બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના લોકોને વ્યસનથી દૂર રહી શિક્ષણ તરફ આગળ વધવા મંત્રી સ્વરૂપજી ઠાકોરે અનુરોધ કર્યો હોવાની પ્રતિક્રિયા આજે રવિવારે સાંજે 7:30 કલાકે સામે આવી છે.