મહુવા: બંગાળમાં ભાજપની જીતની ખુશીમાં મહુવા મોર્નિંગ ગાર્ડન ગ્રુપની ભવ્ય ઉજવણી
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક જીતની ખુશીમાં મહુવા શહેરના મોર્નિંગ ગાર્ડન ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન અમરેલીથી ખાસ બોલાવવામાં આવેલા સ્પેશિયલ બેન્ડવાજાએ દેશભક્તિના સૂરો સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને ઉત્સાહથી ગુંજાવી દીધું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને ભાજપ સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યક