કામરેજના ખોલવડ ની દીનબંધુ હોસ્પિટલમાં દર્દી ના પતિએ હોસ્પિટલ સ્ટાફ ને લાફો ઝીંકી દીધો,સોનોગ્રાફી કરાવવા આવેલ પત્નીના પતિ એ કાઉન્ટર ના ટેબલ પર બેઠેલા હોસ્પિટલ સ્ટાફ યુવકને લાફો ઝીંક્યો,હોસ્પિટલ સ્ટાફના યુવક પર ગેર વર્તન કર્યાનો આરોપ,લાફો ઝીંકનાર પતિના પત્નીની ફાઇલ એક મહિલા ચેક કરી રહી ત્યારે વચ્ચે થી આ યુવકને ફાઇલ હાથમાં લઈ લીધી,આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને એકાએક પતિએ લાફો ઝીંક્યો,સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે.