લાખણી: મોરથલનો અશોકમાળી બીનધિકૃત રીતે કોણ બનેગા કરોડ પતિ જેવી લોભામણો ઓનલાઈન ડ્રો કરવા મુદે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અશોકભાઈ માળી રહે-મોરથલ વાળાએ નાણાંકીય લાભો મેળવવા સારૂ સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે રામદેવ ઈલેકટ્રીક દ્વારા કૌન બનેગા કરોડપતિ ડ્રો ના નામે જાહેર જનતાને ગેર કાયદેસર લોભામણી જાહેરાતો આપી લક્કી ડ્રો ના નામે યુવાનોને આર્થિક રીતે પાયમાલ કરી લોકો પાસેથી લાખો રૂ પિયાનો ગેરકાયદેસર વહીવટ કરી યુ ટ્યુબ ચેનલ "રામદેવ ડીજે સાઉન્ડ મોરથ" ઉપર તા- ના રાત્રીના તા-૨૧/૦૯/૨૦૨૫ ના ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ઓનલાઈન ડ્રો નું આયોજન કરતા આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ