ઠાસરા: વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ડાકોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે ધજા ચઢાવવી જાહેર જનતા માટે પ્રદર્શનની ખુલ્લી મુકવામાં આવી
Thasra, Kheda | Sep 17, 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત 17 સપ્ટેમ્બરે સાંજે યાત્રાધામ ડાકોર ખાતે રાજા રણછોડ ની ધજા ચડાવવામાં આવી હતી. જેવા ગોમતીઘાટ ખાતે વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીના નાનપણથી લઈને વડાપ્રધાન સુધીની સફરને દર્શાવતી પ્રદર્શનની જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી