મહેમદાવાદ: નવાવર્ષ નિમિત્તે કાચ્છઈ ગામે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ,સુંદર આયોજન બદલ માન્યો સૌએ આભાર
. કાચ્છઈ ગામે સરપંચશ્રીના નિવાસ્થાને નવાવર્ષ નિમિત્તે યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ. મુખ્ય અતિથિ વિશેષ એવા પૂર્વ કેબિનેટ મંત્રી તૅમજ હાલના મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં યોજાયો કાર્યક્રમ. પૂર્વ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ,સંગઠન પ્રમુખ, કારોબારી ચેરમેન, તથા ગાડવા, વરસોલા, કતકપુરા, ઈયાવા જેવા ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ બદલ માન્યો સૌએ તહેદિલથી આભાર.