આકલાવ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કોઠીયા ખાડ સહિતના વિવિધ ગામોમાં ખેડૂતોએ તમાકુનો પાક કર્યો હતો અને ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાનની ભીતિ ને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
આંકલાવ: કોઠીયાખાડ સહિત વિવિધ ગામોમાં કમોસમી વરસાદને કારણે તમાકુના પાકને નુકસાન - Anklav News