શહેરા: ઉંડારા રમજી ની નાળ પાસે પાનમ નદી પર બાંધવામાં આવેલો ડીપ તૂટી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કુંડાળા રંગીન નાળ પાસે પાનમ નદી પર બાંધવામાં આવેલો ડીપ તૂટી જતા આસપાસના રહીશોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક આ ડીપ નું સમારકામ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે: ગમીરસિહ આપી માહિતી