કડી: કડી તાલુકાના કાસવા ગામેથી છેલ્લા 25 વર્ષથી પાટડી શક્તિધામ પગપાળા સંઘ નું આજે પ્રસ્થાન થયું,મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
Kadi, Mahesana | Sep 5, 2025
કડી તાલુકાના કાસવા ગામેથી આજરોજ એટલે કે 5 સપ્ટેમ્બર ને ભાદરવા સુદ તેરસ ના રોજ બપોરના 2:00 વાગે સુરેન્દ્રનગર જિલ્લાના...