નાંદોદ: રાજપીપળા નગરપાલિકા દ્વારા દોલત બજાર શાકમાર્કેટ થી ધીરજલાલ મગનલાલ દુકાન સુધી હટાવી લેવાની સુચના આપી.
Nandod, Narmada | Sep 18, 2025 રાજપીપળા ના ભરચક વિસ્તાર દોલત બજાર થી શાકમાર્કેટ ધીરજલાલ મગનલાલ સુધી પાલિકા અને ટીમ દ્વારા દબાણ હટાવવામાં આવ્યો હતો ત્યારે હવે પછી દબાણ ન કરવા માટેની ગાડી મારફતે સૂચના આપવામાં આવી હતી.