દસાડા: દસાડા ના પીપળી ગામે બીજ નિમીત્તે રામદેવપીરના મંદિરે દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ પીપળી ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિરે બીજ નિમીત્તે દર્શનાર્થે અભૂતપૂર્વ માનવમહેરામણ ઉમટ્યું હતું ત્યારે વાહનોનો હળવો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.