વલભીપુર શહેરમાં લાંબા સમયથી સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં હોવાથી ભારતીબેન શિયાળ દ્વારા આપેલ ગ્રાન્ટ માંથી કેમેરા નાખવાનું કામ હાલ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જવાબદાર કંપની દ્વારા નગરપાલિકાના વાહનો અને કર્મચારીઓનો ઉપિયોગ કરતા વિવાદ સર્જાયો હતો , જેથી નગરપાલિકા પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી .