કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી આઇસર ટ્રકમા પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ થેલાઓની આડમા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ -૩૪૧ ની બોટલો નંગ-૧૨૩૬૦ ની કિ.રૂ.૨૫,૨૩,૭૯૨/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમા ઉપયોગમા લીધેલ આઈસર ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦.૦૦૦/- તથા પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ થેલાઓ નંગ-૨૦ ની આશરે કિ.રૂ.૧,૦૦૦/- તથા કંતાનના ખાલી થેલાઓ નંગ-૨૦૦ ની આશરે કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ