અંજારના વરસામેડીમાં છકડામાં સળીયા ભરતી વખતે વિજ શોક લાગતા ગાંધીધામના નૈતિક અશોક ભાનુશાળી (ઉ.વ. 17) નામના કિશોરે જીવ ખોયો હતો.ગાંધીધામમાં રહેનાર નૈતિક ભાનુશાળી નામનો કિશોર ગઇકાલે રાત્રે વરસામેડીની ગાયત્રી સોસાયટીમાં હતો અહીં તે છકડામાં સળીયા ભરી રહ્યો હતો તેવામાં લોખંડનો સળીયો ત્યાંથી પસાર થતી મુખ્ય વિજ લાઇનમાં અડી જતાં આ કિશોરને વિજ શોક લાગ્યો હતો