ઓખામંડળ: દ્વારકા ના બરડીયા પાસે આવેલ હોટલ ની બેદરકારી સામે આવી એક્સપાયર થયેલ બ્રેડ વાપરી સેન્ડવીચ બનાવતા હોબાળો
Okhamandal, Devbhoomi Dwarka | Aug 9, 2025
તહેવાર ના સમયે મોટી હોટલો ની બેદરકારી સામે આવી. દ્વારકા ના બરડીયા પાસે આવેલ હોનેસ્ટ હોટલ ની બેદરકારી સામે આવી .. બ્રાન્ડ...