વાઘોડિયા: નગરપાલિકાએ ધારાસભ્યના આદેશની ધોઈ પી ગયા, સમૂહિક શૌચાલય પાસે ખોદેલા ખાડાને પૂરવાની તજવીજ સત્તાધીશોએ ના માની
Vaghodia, Vadodara | Aug 25, 2025
ભાજપના રાજમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે ધારાસભ્યનું પણ અધિકારીઓ પાસે કાંઈ ઉપજતું નથી ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસે લાખો...