ભુજ: કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાન કરાયું
Bhuj, Kutch | Sep 17, 2025 કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાન આજરોજ કચ્છના તાલુકા પ્રમાણે થયેલ રક્તદાન નીચે મુજબ છે એક 1. ભુજ 215 બોટલ 2. અંજાર 168 બોટલ 3. ભચાઉ 107 બોટલ 4. રાપર 103 બોટલ 5. નખત્રાણા 91 બોટલ 6. ગાંધીધામ 84 બોટલ 7. મુન્દ્રા 81 બોટલ 8. અબડાસા 75 બોટલ 9. લખપત 71 બોટલ 10. માંડવી 70 બોટલ