મુન્દ્રા: મુંદરા પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,
Mundra, Kutch | Sep 17, 2025 મુંદરા પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,ભુજ.” પકડાયેલ આરોપી :- હરપાલસિંહ ટીનુભા ગોહિલ, હાલે રહે. મોટા કાંડાગરા, તા.મુંદરા-કચ્છ.