શહેરના જાણીતા વકીલે બોગસ ડોક્યુમેન્ટ થકી સરકારના ખોટા લાભ લેનારા લોકો સામે કાર્યવાહીની માંગ કરી
Palanpur City, Banas Kantha | Aug 26, 2025
પાલનપુરના જાણીતા વકીલ મનોજ ઉપાધ્યાયએ ખોટા ડોક્યુમેન્ટ દ્વારા સરકારના લાભો મેળવનારા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી...