નાંદોદ: તારોપા ગામના હાઇવે રસ્તા પાસે કેનાલ ખેતરના કૂવામાંથી એક યુવક ની લાશ મળી આવી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ.
Nandod, Narmada | Oct 23, 2025 તરોપા ગામના ચાર રસ્તા હાઇવે આવેલ કેનાલ પાસે ખાતર ના કુવા માટે એક યુવાનની લાશ મળતા આમલેઠા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત દાખલ કર્યો વઘુ તપાસ હાથ ધરી છે.