આણંદ શહેર: વહેરાખાડી સહિત વિવિધ સ્થળોએ સ્વચ્છોત્સવ 2025 યોજાયો, સાંસદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
આણંદ જિલ્લામાં ગુરુવારે વિવિધ સ્થળે સ્વચ્છોત્સવ 2025 અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. વેરાખાડી સહિત વિવિધ સ્થળોએ કામગીરી કરવામાં આવી હતી. સાંસદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.