જવાહર મેદાન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કલેક્ટર સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | Sep 14, 2025
ભાવનગર માં આગામી વડા પ્રધાનના કાર્યક્રમને લય તંત્ર બન્યું સજાગ.જીલ્લા કલેકટર, કમિશનર, જીલ્લા પોલીસ વડા તેમજ રાજકીય આગેવાનો સહિતના પહોંચ્યા રૂટ સ્થળની મુલાકાતે.વડા પ્રધાનના કાર્યક્રમને લય અગત્યની ચર્ચાઓ કરવામાં આવેલ.અચાનક રોડ ઉપર અધિકારીઓ એકી સાથે જોવા મળતા લોકોના ટોળા થયા એકઠા.આગામી વડા પ્રધાનના કાર્યક્રમને લય તૈયારીઓ પુર જોશમાં શરૂ ભાવનગર માં વડા પ્રધાનના સ્વાગત માટે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા ખુબજ ઝડપથી કામગીરી શરૂ કરાય