જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પરિસંવાદ યોજાયો સાયબર ક્રાઇમ અને કાયદા વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી
Jambughoda, Panch Mahals | Aug 11, 2025
જાબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે PI એસ.બી.બુટીયાની અધ્યક્ષતામા તાલુકાના સરપંચો અને અગ્રણીઓ સાથે તા.10 ઓગસ્ટ રવિવારના રોજ...