નાંદોદ: રાજપીપળા ગાંધી ચોક ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ સૂત્ર સાથે ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો.
Nandod, Narmada | Aug 22, 2025
રાહુલ ગાંધીએ ૭ મી ઓગસ્ટ ૨૦૨૫ ના પત્રકાર પરિષદ કરી મતદાર યાદીમાં ગોટાળા અને ચુંટણી માં ગેરરીતિઓ જનતા સામે લાવ્યા આ લડત...