ગોધરા: ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર  દ્વારા આયોજિત યોગ સંવાદ સ્નેહમિલન 2025" નો કાર્યક્રમ યોજાયો
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર  દ્વારા આયોજિત યોગ સંવાદ "સ્નેહમિલન 2025" નો કાર્યક્રમ પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલ જિલ્લા સેવા સદન ,ગોધરા ,પંચમહાલ ખાતે યોજવામાં આવયો હતો કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી ને કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઉર્જાવાન ચેરમેન યોગસેવક શીશપાલ દ્વારા આખા ગુજરાત માં લાઈવ પ્રસારણ ના માધ્યમ થી દરેક ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને યોગ આહાર, અનાપાન ધ્યાન વિશે માહિતી આપવામાં આવી હતી પોગ