સાણંદ: સાણંદના મણિપુરમાં ઇજનેરના ઘરમાંથી દાગીના, રોકડ સહિત 1.65 લાખની ચોરી
સાણંદના મણિપુરમાં ઇજનેરના ઘરમાંથી દાગીના, રોકડ સહિત 1.65 લાખની ચોરી સાણંદના મણિપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરે તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મધરાતે ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સે સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹ 1,65,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે બોપલ પોલીસે ગુનો નોંધ્યો છે. આ સમગ્ર માહ