સાણંદ: સાણંદમાં ચોરો બેફામ! એક જ રાતમાં ત્રણ દુકાનોના તાળા તૂટતા ચકચાર
સાણંદમાં ચોરો બેફામ! એક જ રાતમાં ત્રણ દુકાનોના તાળા તૂટતા ચકચાર અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં ચોરીની ઘટનાઓએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. એક જ રાતમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યાની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે. ચોરી કરતી શંકાસ્પદ ગેંગના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. 18 તારીખે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આ CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. જોકે, સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી અને વાયરલ થઈ રહેલી મ