પેરોલ ફ્લો પોલીસે નાસતો ફરતો આરોપીને વડોદરા ખાતેથી ઝડપી લીધો
Porabandar City, Porbandar | Sep 16, 2025
પોરબંદરના પેરોલ ફ્લો સ્કોડ પોલીસેકિર્તીમંદિર પોલીસ સ્ટેશન ગુન્હામાં નાશતો ફરતો આરોપી જીતેશ ઉર્ફે જીતેન્દ્રભાઈ મહેશભાઈ રાણાને વડોદરા ખાતે ઝડપી લઈ કિર્તીમંદિર પોલીસને આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવ્યો હતો.