ખંભાત: દરિયા કિનારે કલેકટર, SP, સાંસદ, ધારાસભ્ય સહીત પ્રમુખે દરિયાઈ ઉત્તરાયણની મજા માણી.
ખંભાતના દરિયા કાંઠે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સાથે સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ,પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણી,સહીતના અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકર્તાઓએ દરિયા ઉત્તરાયણની મજા માણી હતી.આ અંગે રવિવારે સાંજે 6 કલાકે કલેકટરે પ્રતિક્રિયા આપી હતી.