નાંદોદ: સાયબર ક્રાઈમ બ્રાન્ચ ના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂરા થતાં કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
Nandod, Narmada | Aug 13, 2025
પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી...