તાલુકા પંચાયત બુધેજ, કસ્બારા, પાદરા, રીંઝા અને વરસડા બેઠકોને 'સામાન્ય સ્ત્રી, જ્યારે આમલીયારા બેઠક 'અનુસૂચિત જાતિ સ્ત્રી' માટે ફાળવી છે.ઇસરવાડા તથા ખડા બેઠકો 'સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી', કાનાવાડા બેઠક અનુસૂચિત જાતિ માટે અને ઉંટવાડા બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે.ખાખસર અને મહીયારી જેવી બેઠકો સા.શૈ પછાત વર્ગ માટે ફાળવવામાં આવી છે.ઈન્દ્રણજ, જલ્લા, મીલરામપુરા અને મોરજ જેવી બેઠકોને 'બિન અનામત સામાન્ય' કેટેગરીમાં રાખવામાં આવી છે.