જામનગર શહેર: શંકર ટેકરી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન પાસે ગંદકીથી સ્થાનિકોમાં રોષ
જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન પાસે છેલ્લા ઘણા સમયથી ગંદકીના ગંજ ખડકાયેલા છે, જેના પગલે સ્થાનિકોને ત્યાંથી ચાલવુ પણ મુશ્કેલ બન્યું છે, ગંદકીના ગંજને લીધે ભારે દુર્ગંધ ફેલાય છે, સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ.