પાલીતાણા: વડીયા રોડમાં ભારે ટ્રાફિક થતા વાહન ચાલકોને હાલાકી, ટ્રાફિકજામ થતા રસ્તો પર વાહનોની કતારો
પાલીતાણા શહેરના વડીયા રોડ સહિત વિસ્તારમાં ભારે ટ્રાફિકથી લોકોને હાલાકી પડી રહી છે જેમા ટ્રાફિક જામ સર્જાઇ રહ્યું છે ડ્રાઇવરજન આપવાથી ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે વડીયા રોડ બાયપાસ ગારીયાધાર રોડ સહિતનું ટ્રાફિક હોવાથી વહેલી સવારથી લોકોને ટ્રાફિકમાં પસાર થવું પડી રહ્યું છે સર્કલ પર પોલીસ ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે