નાંદોદ: છેવાડાના આદિજાતિ ગામમાં પ્રાંત અધિકારીની સંવેદનશીલ મુલાકાત ગામલોકોના પ્રશ્નો સાંભળ્યા, વિકાસની જરૂરિયાતો અંગે નોંધ લીધી.
Nandod, Narmada | Oct 20, 2025 પ્રાંત અધિકારીએ ગામલોકોને જણાવ્યું કેસરકારની દૃષ્ટિ અંત્યોદયની છે એટલે કે સમાજના છેવાડે રહેલા વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવો એ મુખ્ય ધ્યેય છે.આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ છે અને દરેક ગામ સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા માટે સતત પ્રયાસશીલ છે તેમ ખાસ ભારપૂર્વક કહ્યું હતું.