વાંસદા તાલુકામાં આંગણીયા પેઢીમાં પૈસા ગણવાના બહાને આવેલા ત્રણ શખ્સોએ પેઢી સંચાલકની નજર ચૂકવી અંદાજે ₹12.50 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને સમગ્ર તાલુકામાં આરોપીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
#Navsari #Vansda #Loot #BreakingNews #GujaratNews
CrimeNews Police SearchOperation Angadiya NavsariNews GujaratiNews NewBharatNews
Navsari, Navsari | Jul 20, 2026