રાજપુરીયા નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની એલસીબીએ અટકાયત કરી.
Palanpur City, Banas Kantha | Nov 18, 2025
અમીરગઢના રાજપુરિયા નજીકથી બનાસકાંઠા એલસીબીની ટીમએ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની અટકાયત કરી છે આજે મંગળવારે સાંજે 7:30 કલાકે જાણકારી આપી હતી કે દારૂ મંગાવનાર, દારૂ ભરાવનાર સહિતના લોકો સામે અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
રાજપુરીયા નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની એલસીબીએ અટકાયત કરી. - Palanpur City News