નવસારી જિલ્લામાં આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ
ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને તા. 23/07/2026 (ગુરુવાર) ના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. જરૂરિયાત મુજબ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
નાગરિકોને અનુરોધ છે કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
#Navsari #NavsariRain #RainAlert #RedAlert #SchoolClosed
CollegeClosed ITI Anganwadi HeavyRain GujaratRain WeatherAlert