માંગરોળ: માંગરોળ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરગઠીયા એ માવઠા થી થયેલ નુકસાનીનુ વહેલી તકે વળતર મળે તેવી રજૂઆત કરી
હાલ સૌરાષ્ટ્ર હરમા માવઠાની અસર વર્તાઈ રહી છે ત્યારે માંગરોળ માળીયા ના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ સરકારશ્રીમાં પત્ર લખી રજૂઆત કરી હતી અને માવઠાથી થયેલી નુકસાનીનું પહેલી તકે વળતર ખેડૂતોને મળે તેવી રજૂઆતો કરી હતી અને થોડા દિવસોની અંદર સી એમ ને  રૂબરૂ મળી ને પણ રજૂઆતો કરવાની હોય તેવી પ્રતિક્રિયાઓ આપી હતી