ધરણીધર તાલુકાના ચોથાનેસડા ગામે છેલ્લા કેટલાય દિવસોથી નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી મળતું ન હતું .જ્યારે ગત રોજ પબ્લિક એપમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો પબ્લિક એપના અહેવાલને અસરને લઇને તંત્ર દ્વારા નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે .જ્યારે ચોથાનેસડા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પાણી પહોંચવાની સાથે જ ખેડૂતોએ પબ્લિક આપનો આભાર માન્યો છે.