મેઘરજ: વોટચોરી સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ તાલુકા સંઘઠન પ્રમુખે ગાય વાછરડા ગામે સ્થાનિકો સાથે મુલાકાત કરી
વોટચોરી સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ તાલુકા સંઘઠન પ્રમુખે ગાય વાછરડા ગામે સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી.મોટી સંખ્યા માં સ્થાનિકો હાજર રહ્યા હતા અને વોટ ચોરી સહી ઝુંબેશ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી