ગુજરાત પ્રવાસન નિગમના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ, નાયબ વન સંરક્ષક અજ્ઞિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વશ્રી ગોપાલ બામણીયા અને શ્રી નારાયણ માધુ, પ્રોટોકોલના નાયબ કલેક્ટર એન.એફ.વસાવા, રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીની વિવિધ સમિતીના સભ્યો, TCGL, DGVCL, SOU, જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન અધિકારી ઉપસ્થિત રહ્યા.