સાંસદ ગેનીબેન ઠાકોરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, સરકાર સામે કર્યા આકરા પ્રહારો.
Palanpur City, Banas Kantha | Nov 5, 2025
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતોને નુકસાનનુ વળતર આપવા મામલે નિવેદન આપ્યું હતું અને આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે બુધવારે રાત્રે આઠ કલાક આસપાસ વાયરલ થયો છે જેમાં તેમને સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.