ધંધુકા: *નવરાત્રીના તહેવારના અનુંસંધાન કાયદો વ્યવસ્થાની જાળવણી સારુ 05 ઈસમોને પકડી કડક કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ.*#નવરાત્રી
*નવરાત્રીના તહેવારના અનુંસંધાન કાયદો વ્યવસ્થાની જાળવણી સારુ 05 ઈસમોને પકડી કડક કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ.* ઈ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ કુલ 05 ઈસમોને પ્રોહીબિસનના ગુનાના પકડી પાડતી ધંધુકા પોલીસ. પ્રાપ્ત માહિતી મુજબ ગત રોજ મંગળવાર સાંજ 6 વાગ્યાં કુલ પકડાયેલ 05 ઈસમો કાનજીભાઈ ભીખાભાઇ વાઘેલા રહે છસીયાણા જગદીશભાઈ રમેશભાઈ રાઠોડ રહે અડવાળ પ્રવીણભાઈ ભુપતભાઈ પનારા રહે અડવાળ હિતેષભાઇ કલ્યાણભાઈ ડાભી.